SEARCH
Log in
CCC Exam
0

ઓપરેટિંગ સિસ્ટમ ને લગતા પશ્નો

  1. તમારા કોમ્પ્યુટર ની થીમ Windows XP સેટ કરો.
    જવાબ : 
    કોમ્પ્યુટરના ડેસ્કટોપ પર right click કરી તેમાથી property ઓપ્શન સિલેક્ટ કરો પછી Theme પર ક્લિક કરી પુછાયેલ થીમ સિલેકટ કરી ok આપો.
  2. તમારા કોમ્પ્યુટર પર પીળા પુષ્પો નુ ચિત્ર સેટ કરો.
    જવાબ :
       કોમ્પ્યુટર ના ડેસ્કટોપ પર right click કરી તેમાથી property ઓપ્શન સિલેક્ટ કરો પછી Desktop પર ક્લિક કરી પુછાયેલ background સિલેક્ટ કરો (Tulip પુછેલ છે.)
  3. તમારા કોમ્પ્યુટર ના Screen saver પર તમારુ નામ 5 મીની પછી આવે તેમ સેટ કરો.
    જવાબ :
        કોમ્પ્યુટરના ડેસ્કટોપ પર right click કરી તેમાથી property ઓપ્શન સિલેક્ટ કરો પછી Screen saver પર ક્લિક કરી 3D text સિલેકટ કરો. ત્યાં setting મા જઈ Text મા તમારુ નામ સેટ કરી ok આપો. અને ત્યારપછી wait મા 5 લખો.
  4. તમારા કોમ્પ્યુટર ના Screen saver પર Starfield સેટ કરી તારાઓ ની સંખ્યા ૧૦૦ સેટ કરો.
    જવાબ :
         કોમ્પ્યુટર ના ડેસ્ક્ટોપ પર right click કરી તેમાથી property ઓપ્શન સિલેક્ટ કરો પછી Screen saver પર ક્લિક કરી Starfield સિલેક્ટ કરો ત્યાં setting મા જઈ number of stars મા 100 સેટ કરી ok આપો.
  1. તમારા કોમ્પ્યુટર નુ રીઝોલ્યુશન 800 by 600 સેટ કરો.
    જવાબ :
        કોમ્પ્યુટર ના ડેસ્ક્ટોપ પર right click કરી તેમાથી property ઓપ્શન સિલેક્ટ કરો પછી setting ઓપ્શન મા જઈ resolution મા પુછેલ resolution માઉસથી ડ્રેગ કરી પસંદ કરો.
  1. તમારા કોમ્પ્યુટર ના ડેસ્કટોપ પર exam નામનુ ફોલ્ડર બનાવો તેમા science અને commerce નામના બે સબ-ફોલ્ડર બનાવો.
    જવાબ :  
      કોમ્પ્યુટર ના ડેસ્કટોપ પર right click કરી તેમાથી new ઓપ્શન સિલેક્ટ કરો પછી folder ઓપ્શન પસંદ કરી exam નામ આપો. હવે exam ફોલ્ડર પર double click કરી ફરીથી એજ પ્રક્રિયાથી અન્ય સબ- ફોલ્ડર બનાવો.
  1. તમારા કોમ્પ્યુટરના ડેસ્કટોપ પર રહેલ exam ફોલ્ડર ને D ડ્રાઈવમા ખસેડો.
    જવાબ :  
    ડેસ્કટોપ પરના exam ફોલ્ડરને સિલેક્ટ કરી right click કરી cut આપો પછી Start My computer પર ડબલ ક્લિક કરી D ડ્રાઈવ પર double click કરી ડ્રાઈવમાં right click કરી paste આપો.(શોર્ટકટ કી ctrl+X, ctrl+V)
  1. તમારા કોમ્પ્યુટરના નામમા તમારું નામ સેટ કરો.
    જવાબ :   Start બટન પર ક્લિક કરી control panel પર ક્લિક કરી system ઓપ્શન સિલેક્ટ કરો ત્યાથી computer name મા જઈ Change પર ક્લિક કરી Computer name માં નવુ નામ સેટ કરો.
  1. તમારા કોમ્પ્યુટર ના Work group મા તમારું નામ સેટ કરો.
    જવાબ : 
       Start બટન પર ક્લિક કરી control panel પર ક્લિક કરી system ઓપ્શન સિલેક્ટ કરો ત્યાથી computer name મા જઈ Change પર ક્લિક કરી Computer name મા work group મા જઈ નવુ નામ સેટ કરો.
  1. તમારા કોમ્પ્યુટર Ip address મા 19 2.168.0.1 સે કરો subnet mask 255.255.0 સે કરો અને Default gateway મા 201.0.0.0 સેટ કરો.
    જવાબ :  
    Start બટન પર ક્લિક કરી My network place પર right click કરી property મા જઈ કોમ્યુટર નો સીમ્બોલ દેખાય (જો ના દેખાય તો change adapter setting પસંદ કરી ) તેના પર right click કરી property મા જઈ Internet protocol(Tcp/Ip) પર double click કરો અને સુચવેલા ફેરફારો જે-તે ઓપ્શન્ની સામે લખો.
  1. T-bil ની મદદથી ડેસ્કટોપ પર રહેલ“swami vivekanand”ફાઈલ હિન્દી મા ટ્રાંસફર કરો.
    જવાબ :  
    Start – programs – Tbil converter – Tbil converter – Doc file કે text file – Go ત્યારબાદ source language સામે ▼ પર ક્લિક કરી gujarati સિલેક્ટ કરો. પછી Source Format ▼ પર ક્લિક કરી Unicode સિલેક્ટ કરો. પછી એજ રીતે Source Font ભા મા shruti, Target language મા hindi,Target Format મા Unicode, Target Font mangal લખી next આપો. પછી browse પર ક્લિક કરી પુછાયેલ લોકેશન પરથી ફાઈલ પસંદ કરી open – convert – ok – Exit – yes હવે જયાં source file હતી ત્યાં એજ નામની _Tbil_mangal લખેલ પાઇર converted ફાઈલ હશે.
Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply