SEARCH
Log in
CCC Exam
0

CCC ના સવાલ જવાબ

  1. IC નું પુરૂ નામ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ
  2. CRT નું પુરૂ નામ – કેથોડ રે ટયુબ
  3. RAM નું પુરૂ નામ – રેન્ડમ એકસેસ મેમરી
  4. ROM નું પુરૂ નામ – રીડ ઓન્લી મેમરી
  5. USB નું પુરૂ નામ – યુનિવર્સલ સિરીયલ બઝ
  6. OS નું પુરૂ નામ – ઓપરેટીંગ સિસ્ટમ
  7. PDF નું પુરૂ નામ – પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
  8. નેટવર્ક મા નાં કોઈપણ કોમ્પ્યુટરને શું કહે છે – નોડ
  9. દરેક વેબસાઈટ નું અજોડ સરનામું હોય તેને શું કહેવાય – યુ.આર.એલ
  10. કઈ ઓપરેટીંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ છે – MS-DOS
  11. ઈન્ટરનેટ ને બીજાક્યા નામ થી ઓળખવા માં આવે છે – ગ્લોબલ નેટવર્ક
  12. ઈન્ટરનેટ ની આખી સિસ્ટમ ક્યા પ્રોટોકોલ પર આધારીત છે- TCP/IP
  13. કોઈ પણ ફાઈલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે વપરાતો પ્રોટોકોલ – FTP
  14. TCP/IP નું પુરૂ નામ – ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ / ઈન્ટરનેટ પ્રોટોકોલ
  15. ઈન્ટરનેટની શોધ ક્યા દેશ દ્વ્રારા કરવામાં આવી – અમેરીકા (૧૯૬૯)
  16. નવું ઈ- મેઈલ આઈ.ડી બનાવવા માટે ક્યા ઓપ્શન નો ઉપયોગ થાય – સાઈન અપ
  17. ઈ- મેઈલ નું પુરુ નામ – ઈલેકટ્રોનિક મેઈલ
  18. આવેલ ઈ-મેઈલ નો જવાબ આપવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે – રિપ્લાય
  19. વિશ્વ નું સૌથી મોટુ સર્ચ એન્જીન ક્યુ છે – ગુગલ
  20. ડેટાને ચોરી થતો રોકવા શું બનાવવામાં આવે છે- ફાયરવોલ
  21. GSWAN એ કેવુ નેટવર્ક છે – વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક
  22. એશિયાનું સૌથી મોટુ ફાઈબર ઓપ્ટીક નેટવર્ક ક્યુ – GSWAN
  23. GSWAN નું પુરુ નામ – ગુજરાત સ્ટેટ વાઈડ એરીયા નેટવર્ક
  24. CD/DVD પર ડેટા સ્ટોર કરવાની પ્રોસેસ ને શું કહે છે. – બર્ન
  25. CD નું બાઈ ડિફોલ્ટ નામ શું હોય છે. – માઈડિસ્ક
  26. FLOPPY નું પુરુ નામ શું છે – ફલેકસીબલ ફિજીકલ પ્રોપર્ટી
  27. હાલમાં બજાર માં મળતી ૩.૫ ઈંચ ફલોપીની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે- 44 MB
  28. નાના માં નાની પેન ડ્રાઈવ – 64 MB
  29. નેટવર્ક માં ઓછા માં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય – બે
  30. નેટવર્ક માટે કેટલા પ્રકાર નાં વાયર હોય છે – ૩ (ત્રણ)
  31. કેબલ નાં પ્રકારો – Twisted pair cable,Coaxial cable and Fibre optic cable
  32. સૌથી સારો અને સ્પીડ વાળો કેબક કયો છે – ઓપ્ટીકલ ફાઈબર કેબલ
  33. મોડેમ કેટલા પ્રકાર ના હોય છે –બે (એકસટર્નલ મોડેમ અને ઈન્ટર્નલ મોડેમ )
  34. કમ્પ્યુટર બગડે કે એરર આવે તેને નિવારવા માટેના પગલા ને શું કહેવાય – ટ્રબલશુટીગ
  35. મોનિટર નેબીજા ક્યા નામ થી ઓળખવામાં આવે છે – વીડીયુ (વિઝયુઅલ ડિસ્પ્લે યુનિટ)
  36. નકસાઓ છાપવા માટે ક્યા ડિવાઈસને ઉપયોગ થાય છે. – પ્લોટર
  37. GUI નું પુરૂ નામ – ગ્રાફકિલ યુઝર ઈન્ટરફેઈઝ
  38. ઈન્ટરનેટ સ્પીડ માપવાનો એકમ – KBPS
  39. G TO G એટલે શું – સરકાર થી સરકાર
  40. G TO B એટલે શું – સરકાર થી વાણિજય
  41. B TO B એટલે શું – વાણિજય થી વાણિજય
  42. ૧૦૨૪ KB બરાબર – ૧ MB
  43. ૧૦૨૪ MB બરાબર- ૧ GB
  44. ટેકસ્ટ ફાઈલ બનાવવા શાનો ઉપયોગ થાય છે – નોટપેડ
  45. ccc@Gmail.com માં ccc એ શું છે – યુઝરનેમ
  46. ccc@Gmail.com માં Gmail એ શું છે – સર્વિસ પ્રોવાઈડર
  47. ccc@Gmail.com માં .com એ શું છે – ડોમેઈમ નેમ
  48. વર્ડ/ એકસેલ અને પાવર પોઈન્ટ નું એકટેન્શન શું છે?- .doc/.xls/.ppt
  49. નાના માં નાનુ કમ્પ્યુટર ક્યુ છે – PDA
  50. OS એ એક પ્રકાર નું શું છે – એપ્લિકેશન સોફટવેર

 

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply