SEARCH
Log in
CCC Material
0

CCC ના સવાલ જવાબ

  1. કી કોર્ડ માં કેટલી ફંકશન કી હોય છે. – ૧૨
  2. Post નું પુરૂ નામ જણાવો – power on self test
  3. લાઈન પ્રિન્ટર એક મિનિટમાં કેટલી લાઈન પ્રિંટ કરી શકે – ૫૦૦ થી ૪૫૦૦
  4. DNS નું પુરૂ નામ જણાવો – DOMAIN NAME SYSTEM
  5. માઉસની કલિક બદલવા ક્યા ઓપ્સન માં જવુ પડે – CONTROL PANEL
  6. ક્યો ઓપ્સન ટાઈપિંગ અને સ્પેલિંગમા થતી ભુલો આપ મેળે સુધારે – ઓટોકરેકટ
  7. IP એડ્રેસ ની સંખ્યા આશરે કેટલી હોય – ૪ અબજ
  8. ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોટેમ બજાર માં પ્રાપ્ય છે. – 4MBPS
  9. ફોટોગ્રાફ ને ડીઝીટલ સ્વરૂપ માં સંગ્રહ કરવા ક્યા સાધનનો ઉપયોગ થાય – સ્કેનર
  10. DPI નું પુરૂ નામ જણાવો – DOTS PER INCH
  11. આઉટલુક માં SIGNATURE ની સુવિધા ક્યા ઓપ્સનમાં જોવા મળે – MAIL
  12. નીચેના માથી કઈ એપ્લિકેશન ભાષા સોફટવેર નથી.- DOS
  13. કમ્પ્યુટર ભાષાઓ માં પોસિઝરલ ભાષા કઈ – C
  14. અવાજ ને કોમ્પ્યુટરમાં ઈનપુટ કરવા શાનો ઉપયોગ થાય – માઈક્રોફોન
  15. જી.યુ.આઈ નું પુરૂ નામ જણાવો – ગ્રાફિકસ યુઝર ઈન્ટરફેશ
  16. CD અને DVDની સંગ્રહ ક્ષમતા અનુક્રમે કેટલી હોયુ – ૭૦૦MB અને ૪.૫ GB
  17. Patadiyasuresh88@gmail.com માં @પહેલાના નામને શું કહેવાય – યુઝરનેમ
  18. Patadiyasuresh88@gmail.com માં @પછી નાં .com ને શું કહેવાય – ડોમેઇનનેમ
  19. ઈન્ટરનેટ માટે ઝડપી માધ્યમ ક્યુ – ઓપ્ટીકલ ફાઈબર
  20. સૌથી સારી હાર્ડડિસ્ક કઈ– સાટા
  21. ઈન્ટરનેટ ની માલિકી કોણ ધરાવે છે –કોઈનહિ
  22. વર્ડ ડોક્યુમેન્ટ ની ફાઈલ કેટલી રીતે સેવ કરી શકાઈ – ૩ (ત્રણ)
  23. એક જ નેટવર્ક નો ઉપયોગ એક કરતા વધારે કોમ્પ્યુટર માં થાય તેને શું કહેવાય – ટોપોલોજી
  24. F8 ત્રણ વખત પ્રેસ કરવાથી શું સિલેટક થાય – વાક્ય
  25. ઈ-મેઈલ માં CC નું ફુલ ફોર્મ કાર્બનકોપી
  26. ઈ- મેઈલ માં BCC નું ફુલ ફોર્મ – બ્લાઈન્ડ કાર્બન કોપી
  27. Notepad ક્યા પ્રકાર નું સોફટવેર છે. – યુટીલિટી
  28. ફાઈબર ઓપ્ટીકલ કેબલ માં ડેટાનું વહન ક્યા સ્વરૂપે થાય – પ્રકાશ
  29. ડીલીટ કરેલ ઈ- મેઈલ ક્યાં સ્ટોર થાય છે – ટ્રેશબોકસમાં
  30. નોટપેડ એપ્લિકેશન નું એકસટેન્શન શું હોય..TXT
  31. માહિતી ને ઝડપી ટ્રાન્સફર કરવા ક્યો પોર્ટ ઉપયોગી છે – USB
  32. .com, .edu, .org એ બધુ શું કહેવાય – ડોમેઈનનેમ
  33. સર્વર સાથે જોડેલા કોમ્પ્યુટર ને શું કહેવાય – કલાયન્ટ
  34. વેબસાઈટ નું એડ્રેસ લખવા ક્યો પોટોકોલ વપરાય – HTTP
  35. આઈ. પી. એડ્રેસ કેટલા બિટસનું હોય છે – ૩૨
  36. ઈ-મેઈલ આઈ.ડી કેટલા ભાગમાં વહેચાયેલું હોય – ૨ (બે)
  37. સી.પી.યુ નો ક્યો ભાગ ગાણિતીક / તાર્કિક ક્રીયા સાથે જોડાયેલ હોય છે.ALU
  38. દુનિયા નું સૌપ્રથમ નેટવર્ક ક્યુARPANET
  39. મોડેમ નું પુરૂ નામ – મોડયુલેટર – ડિમોડયુલેટર
  40. ઈ- મેઈલવા માટે ક્યા ઓપ્સન નો ઉપયોગ થાય – કમ્પોઝ
  41. FTP નું પુરૂ નામ શું છે – ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ
  42. WAN નું પુરૂ નામ શું છે – વાઈડ એરીયા નેટવર્ક
  43. સ્પેલિંગ ચેક કરવા માટે ની શોર્ટકટ કી કઈ છે – F-7
  44. આઈ. એસ.પી – ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર  
  45. BMP નું પુરૂ નામ – બિટ મેપ પિકચર
  46. નેટવર્ક નાં પ્રકારો LAN,WAN,MAN,INTERNET
  47. LAN નું પુરૂ નામ અને કેપેસિટી – લોક્લ એરીયા નેટવર્ક, ૧ – કિમી સુધીની
  48. WAN નું પુરૂ નામ અને કેપેસિટી – વાઈડ એરીયા નેટવર્ક, ૧૦ – કિમી સુધીની
  49. MAN નું પુરૂ નામ અને કેપેસિટી – મેટ્રોપોલિટન એરીયા નેટવર્ક, બે ઓફિસ વચ્ચે
  50. INTERNET નું પુરૂ નામ – ઈન્ટર કનેકટેક નેટવર્ક
Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply