SEARCH
Log in
CCC Exam
0

CCC Importance Question & Answer

  1. ફોલ્ડરની અદંર ના ફોલ્ડરને શુ કહે છે? —- સબ ફોલ્ડર
  2. ક્યો સોફટવેર પી સી પર સીધો જ રન થાય છે ? —-ઓપરેટીંગ સીસ્ટમ
  3. વર્ડ ક્યા પ્રકાર નો સોફટવેર છે ? —- એપ્લીકેશન  
  4. વર્ડ ને ચાલુ કરવા રન માં શું લખવુ પડે છે ? —-Win Word
  5. Ctrl + Z શેના માટે વપરાય છે ? —- Undo
  6. Ctrl + y   શેના માટે વપરાય છે ?—-  redo
  7. Ctrl + c શેના માટે વપરાય છે ? —- copy
  8. Ctrl + x શેના માટે વપરાય છે ? —- cut
  9. Ctrl + v શેના માટે વપરાય છે ? —- paste
  10. Ctrl + a શેના માટે વપરાય છે ? —- select all
  11. Ctrl + f શેના માટે વપરાય છે ? —-  find
  12. Ctrl + h શેના માટે વપરાય છે ? —-  replace
  13. Ctrl + g શેના માટે વપરાય છે ? —- go to
  14. Ctrl + p શેના માટે વપરાય છે? —-  print
  15. લખાણ ને નીચે લખવા માટે શું કહેવાય છે ? —- સબ સ્ક્રીપ્ટ
  16. સ્ક્રીન માં સૌથી નીચેના ભાગને શુ કહેવાય છે ? —- ટાસ્કબાર
  17. બે કોલમ વચ્ચેની જગ્યા ને શું કહેવાય છે ? —- સ્પેસીંગ
  18. કોઈપણ પ્રોગ્રામમા થી બહાર નીકળવા માટે કઈ કી વપરાય છે?
    —- Alt+ F4
  19. બે કોલમ વચ્ચેની જગ્યા ને શુ કહેવાય છે ? —- મેગ્નીફાયર
  20. POP નુ પુરુ નામ શું છે? —-  post office protocol
  21. Imap નુ પુરુ નામ શું છે? —- Internet mail access protocol
  22. Smtp નુ પુરુ નામ શું છે? —- simple mail access protocol
  23. Ram નુ પુરુ નામ શું છે? —- random access memory
  24. Rom નુ પુરુ નામ શું છે? —- Read only memory
  25. Usb નુ પુરુ નામ શું છે? —- universal serial bus
  26. Cpu નુ પુરુ નામ શું છે? —- central processing unit
  27. વર્ડમાં નાનો પ્રોગ્રામ બનાવવા બનાવવા માટે શું વપરાય છે ? —-મેક્રો
  28. પ્રોગ્રામ ને ભુસવા માટે શું વપરાય છે ? —- ડીલીટ
  29. ઓરીએન્ટેશન ના કેટલા પ્રકાર છે ?—-  બે
  30. Access મેમરી કઈ છે? —- ram
  31. Cc નુ પુરુ નામ શું છે. —-carbon copy
  32. ડીલીટ કરેલ મેઈલ ક્યા જાય છે ? —- trash
  33. ઈન્ટરનેટ ને જોડવા માટે શુ જરૂરી છે ? —- nic
  34. કંમ્પોઝ કરવાથી શુ થાય છે? મેઈલ મોકલાઈ છે.—- મેઈલ મોકલવા માટે
  35. પેઈજ મા ઉપર અને નીચે લખવા શા નો ઉપયોગ થાય છે ? —-  હેડર ફુટર
  36. કોમ્પ્યુટર ને બંધ કરવા માટે શુ કરવુ પડે છે ? —- સટ ડાઉઅન
  37. ઈન્ટરનેટ માટે સૌથી મહત્વ નું શું છે? —- ફાઈબર ઓપ્ટીકલ
  38. ક્યા પોર્ટમા જડપ થી માહીતીની આપ કે થાય છે? —- સીરીયલ પોર્ટ
  39. ક્યુ અલાઈમેંટ નથી ? —- ટોપ
  40. Url ના ક્યા બે ભાગ છે? —- પ્રોટોકોલ અને ડોમેઈન નેમ
  41. વેબપર ની માહીની નો ઉપયોગ કરવા ક્યો પ્રોટોકોલ ઉપયોગી છે?
    —- http
  42. Thesaurus નો ઉપયોગ શુ છે? —- સમાનાર્થી શબ્દમાટે
  43. ઈન્ટરનેટ પરથી માહીતી લેવા વાળા કોમ્પ્યુટર ને શુ કહે છે ?
    —- કલાઈન્ટ
  44. કોને બોર્ડર આપી શકાય છે ? —- સેલ તથા પેરેગ્રાફ તથા ટેક્ષ
  45. એક સાઈટમા બીજા પેઈજની ફાઈલ શેના દવારા જોડાયેલી હોય છે.? —- હાયપર લીંક
  46. ક્યા વાયરમા સૌથી જડપ થી નેટવર્ક ની સુવીધા મળે છે ? —-ફાઈબર ઓપ્ટીકલ
  47. ઈ મેઈલ ની સેવા કેવી છે ? —- મફત
  48. પ્રોગ્રામના નામ અને આઈકોન ક્યા આવેલા હોય છે? —-  ડેસ્કટોપ પર
  49. ડેસ્કટોપ પર આવેલા નાના તીરને શુ કહે છે? —- પોઈન્ટર
  50. ઈમેઈલ એક સાથે કેટલા લોકો ને મોકલી શકાય છે?—- અનેક
Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply