SEARCH
Log in
CCC Exam
0

CCC Important Question & Answer

  1. ડીલીટ કરેલ ફાઈલ ક્યા જાય છે ? —- recycle bin
  2. ડીલીટ કરેલ ફાઈલ પાછી કેવી રીતે મેળવી શકાય ?—- restore
  3. વર્ડની ફાઈલને બંધ કરવા માટે ની શોર્ટ કટ કી કઈ છે ?—- Ctrl+w
  4. ટેબલ માં ડીફોલ્ટ રો અને કોલમ કેટલા હોય છે. —Row 2, column 5
  5. ડ્રોપ કેપમાં ડીફોલ્ટ લાઈન કેટલી હોય છે?—-
  6. ડ્રોપ કેપ મા વધુમા વધુ કેટલી હોય છે ? —- ૧૦
  7. ટેબલ મા વધુમાં વધુ કેટલી કોમલ ઉમેરી શકાય છે ?—- ૬૩
  8. .edu, .gov, .org, .com શું છે ?—- ડોમેઈન
  9. ccc@gmail.com માં ccc શું છે. —-યુઝરનેમ
  10. ચેટ માટે ની એપ્લીકેશન કઈ છે ? —- યાહુ મેસેન્જર
  11. વર્ડ ફોન્ટ ની નાની સાઈજ અને મોટી સાઈજ કઈ છે? —- ૮ અને ૭૨
  12. સેવ કરવા માટે ક્યા મેનું મા જવુ પડે છે ? —- ફાઈલ
  13. ઈન્ટરનેટ નુ માલીક કોણ છે ? —- કોઈ નહીં
  14. ઈ મેઈલ એડ્રેશમાં શું હોવુ જરૂરી છે ? —- @
  15. જડપથી ડેટા ટ્રાન્સફર કરવા માટે શુ વપરાય છે ? —-  USB
  16. ફાઈલ કેટલી રીતે સેવ થાય છે. —-
  17. ઈન્ટરનેટ માં કઈ ટોપોલોજી નથી ? —- line
  18. સ્પેલીંગ સુધારવાની શોર્ટકટ કી કઈ છે? —- F7
  19. Bcc નુ પુરું નામ શું છે ? —- blind carbon copy
  20. F8 ત્રણ વાર દબાવવાથી શુ થાય છે.? —- પુરુ સેન્ટન્સ સીલેકટ થઈ જાય
  21. http શું છે? —- પ્રોટોકોલ
  22. વર્ડમાં ચીત્રો ઉમેરવા માટે ક્યો ઓપ્શન વપરાય છે ? —- પીક્ચર
  23. ફોલ્ડર માં શુ6 સ્ટોર થાય છે ? —- ફાઈલ તથા સબ ફોલ્ડર
  24. વીન્ડો માં વચ્ચે ખાલી ભાગ દેખાય તેને શુ કહેવાય છે ?—-ડેસ્કટોપ
  25. જે ફાઈલ મા કામ કરો છો તેનુ નામ ક્યા હોય છે ? —- ટાઈટલ બાર
  26. કોપી કમાન્ડ ક્યા મેનુ મા છે? —- એડીટ
  27. નવી ફાઈલ લેવા ક્યા મેનુ મા જાવુ પડે છે?—-  ફાઈલ
  28. પેઈજ સેટપમાં ક્યુ ઓપ્સન્સ નથી ?—-  સેન્ટર
  29. મલ્ટી ટાસ્કીંગ ઓપરેટીંગ સીસ્ટમ કઈ નથી ?—-  ડોઝ
  30. કટ , કોપી કમાન્ડ ક્યા મેનુ મા હોય છે ? —- એડીટ
  31. પ્રોટેઈન અને લેન્ડસ્કેપ શું છે ? —- ઓરીએન્ટેશન
  32. અક્ષર ને લાઈનની ઉપર લખવા માટે શુ વપરાય છે ? —- સુપર સ્કીપ્ટ
  33. Ctrl + b શેના માટે વપરાય છે? —-  bold
  34. Ip નુ પુરુ નામ શુ છે ? —- internet protocol
  35. સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટર ને શું કહેવાય છે ? —- કલાઈન્ટ
  36. ગુગલ એ શું છે ? —- સર્ચ એંન્જીન
  37. માઉસ એ શું છે ? —- પોઈન્ટીગ ડીવાઈઝ
  38. Gtu123@gmail.com —- email address
  39. gtu.com શું છે? —- web address
  40. Html નુ પુરુ નામ શું છે? —- hyper text markup language
  41. વર્ડ મા ફાઈલનુ અક્ષ્ટેન્શન શુ હોય છે ?—- .doc
  42. ક્યા વાયરમાં સૌથી જડપથી નેટવર્ક ની સ્પીડ મળે છે ? —- ફાઈબર ઓપ્ટીકલ
  43. જડપ થી ડેટા ટ્રાન્સફર ક્યા જોડાણ મા થાય છે ? —-  સીરીયલ
  44. Modem પુરુ નામ શું છે? —- Modulator – demodulator
  45. વર્ડમાં ટેબલ મા મીનીમમ કેટલી રો અને કેટલા કોલમ હોય છે? —- ૧ રો અને ૧ કોમલ
  46. TCP પુરુ નામ શું છે  —- Transmission control protocol
  47. રૂલર શેના માટે હોય છે ?—-  margin, page setup, tab
  48. વિન્ડોઝ મા ડેસ્કટોપ પર જવાની શોર્ટ કટ કી કઈ છે ? —- win+d
  49. ડેટાને કાયમી કાઢી નાખવા માટે કઈ કી વપરાય છે ? —- Shift + delete
  50. લેન અને વેન વચ્ચે શેનો તફાવત છે ? —- અંતરનો
Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply