SEARCH
Log in
સી.સી.સી પરીક્ષા
0

CCC Important Question Theory

કોમ્પ્યુટર ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશન નંબરના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ-ફોલ્ડર બનાવો.

MS Paint

  • એક વર્તુળ, એક ચોરસ અને એક લંબચોરસ પેઈન્ટમાં દોરી, દરેકમાં અલગ અલગ કલર પુરો.
  • પેઈન્ટનો ઉપયોગ કરી મનુષ્યનું મુખ દોરો.
  • બે અલગ અલગ ત્રિકોણ દોરો. તેમાં અલગ અલગ કલર પુરો. તે કલરનું નામ લખો.
  • પેઈન્ટમાં વર્તુળ ત્રિકોણ અને ચોરસ દોરી, તેમાં લાલ, લીલો અને પીળો કલર પુરો વર્તુળમાં તમારું નામ અને એડ્રેસ લખો. ચોરસ ને crop કરી ભાગ કરો.
  • પેઈન્ટનો ઉપયોગ કરી કુદરતી દ્રશ્ય દોરો. તેને JPEG ફોરમેટ માં save કરો.

Notepad

  • આપના કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ હોય તેવા કોઈપણ પાંચ એપ્લીકેશન સોફ્ટવેરના નામ નોટપેડ એડીટરમાં લખો.
  • તમારો બાયોડેટા નોટપેડ એડીટરમાં બનાવો.
  • નોટપેડ એડીટરમાં ગાંધીનગર વિશે પાંચ વાક્યો લખી, તેજ ફાઈલ માં માહીતી ચાર વાર કોપી પેસ્ટ કરો.
  • માય ડેટા ટેકસ્ટ ફાઈલ બનાવો. અને તેમા અમદાવાદ વિશે પાંચ વાક્યો લખી, તેજ ફાઈલ માં માહીતી ચાર વાર કોપી પેસ્ટ કરો.
  • તમારા નામના ફોલ્ડરમાં short-cutનો ઉપયોગ કરી notepad નું short-cut બનાવો.
  • નોટપેડ માં તમારું એડ્રસ લખી. તમારા નામના ફોલ્ડરમાં ઈન્ડોર ગેમ અને આઉટડોર ગેમ ના પાંચ નામ લખી ટેકસ્ટ ફાઈલ બનાવો.
  • તમારા નામના ફોલ્ડરમાં “personal” અને “office” નામના ફોલ્ડર બનાવી, “personal” માં તમારું નામ, એડ્રેસ, ઉમંર લખીને text file બનાવો. “office” તમારી ઓફિસનું નામ એડ્રેસ, હોદ્દો લખી ને text file બનાવો
  • કોમ્પ્યુટરમાં કેટલી drive છે. તેની property ની માહિતી લખો.
  • કોમ્પ્યુટરમાં કેટલી drive છે દરેક drive કેટલી ખાલી અને ભરેલી છે તેની text file બનાવો.
  • પાંચ પ્રાણીઓના નામ લખી. તેની text file બનાવો

Microsoft Office Word -2003

  1. એમ.એસ.વર્ડમાં માગ્યા મુજબ પ્રમાણે કરો. ટેબલનો ઉપયોગ કરી દશ વિદ્યાર્થીઓની ત્રણ વિષયના ૧૦૦ ગુણ માટે યોગ્ય માહિતી ભરીને કોષ્ટક બનાવો. કોષ્ટકમાં અનુક્રમ નંબર, નામ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ટોટલ ખાના બનાવી પેપરને પોટરેટ ઓરીએનટેશન આપો. અને હેડર ફુટર આપો.
  2. આપના પ્રવાસના અનુભવ કરતો પત્ર લખો. ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો. તથા પત્રને યોગ્ય મથાળુ આપો અને બોલ્ડ કરો. ફાઈલ ને પોરટ્રેટ ઓરીએટેન્શન આપો. તમારા ફોલ્ડરમાં સેવ કરો.
  3. વર્ડમાં અમદાવાદ વિશે ફકરો લખી, જરૂરી શબ્દમાં ફોર્મેટીંગ કરો.
  4. વર્ડમાં મેઈલમર્જમાં તમારા જન્મદિવસ નીમીર્તે પાર્ટી રાખી છે. તેના માટેનો લેટર તૈયાર કરી પાંચ મિત્રોને આમંત્રણ આપો. જરૂરી શબ્દને ફોર્મેટીગ કરો.
  5. વર્ડમાં અનુભવ પ્રમાણપત્ર મેળવવાની અરજી ટાઈપ કરો. તેમાં એડ્રેસ બોલ્ડ કરો. અરજી ને યોગ્ય મથાળુ આપો. પેપરને પોટરેટ ઓરીએનટેશન આપો. અને હેડર ફુટર આપો.
  6. વર્ડમાં ફકરો ટાઈપ કરી Team bullet, Drop cape આપો.
  7. વર્ડમાં તમારા ઓરીજીનલ પ્રમાણપત્ર પાછા મેળવવાની અરજી ટાઈપ કરો. પેપરને પોટરેટ ઓરીએનટેશન આપો. અને હેડર ફુટર આપો.

Microsoft Outlook 2003

  1. Microsoft outlook માં ID configure કરો.
  2. Microsoft outlook ની મદદથી gtu@gmail.com પર ઈમેલ મોકલો. તેમજ આ ઈ-મેઈલ gtu_ccc@yahoo.in પર મોકલો. સાથે એક વર્ડની ફાઈલ અને ફોટો attach કરો. Microsoft outlook ની મદદથી તૈયાર કરો.
  3. Microsoft outlookની મદદથી રૂ. ૫૦૦૦ recurring નું reminder સેટ કરો.
  4. 5-task બનાવો red થી highlight કરો. Microsoft outlookની મદદથી તૈયાર કરો.
  5. Microsoft outlookની મદદથી બૈક લોનનું reminder સેટ કરો.
  6. તમે પોસ્ટખાતામાં દર મહિને રૂ. ૫૦૦૦ recurring નું reminder સેટ કરો.
  7. તમે પોસ્ટખાતામાં દર મહિને રૂ. ૫૦૦૦ નો હપ્તો ભરો છો તેનું તારીખ :૧૦ નું reminder સેટ કરો.
  8. Microsoft outlook ની મદદથી gtu@gmail.com પર ઈમેલ મોકલો. તેમજ આ ઈ-મેઈલ gtu_ccc@yahoo.in પર મોકલો.અને તેમાં આમત્રણ આપતો પત્ર લખો.
  9. Microsoft outlook ની મદદથી આજની તારીખની અપોઈમેન્ટ બનાવો. જેમાં નીચે મુજબની માહિતી એડ કરો.
  • વિષય : સીસીસી ટ્રેનીંગ
  • શરૂ થવાનો સમય : ૧૧:૦૦
  • પુર્ણ થવાનો સમય :૫:૦૦
  • રીમાઈન્ડર : ૧ કલાક
  1. Microsoft outlookમાં ઈ-મેઈલ લખી સાથે એક વર્ડની ફાઈલ અને ફોટો attach કરો.
  2. Microsoft outlook ની મદદથી એડ્રેસ બુકમાં પાંચ કોન્ટેકટ ઉમેરો. તેમાંથી એક કોન્ટેકટ શોધીને તેને મેઈલ કરો.
  3. તમે બેકમાંથી રૂ.૧૫૦૦/- ની હોમલોન લીધી છે. માસીક ૮ હપ્તા છે. તે માટે Microsoft outlook માં રીમાઈન્ડર સેટ કરો.

Desktop

  1. તમારા કોમ્પ્યુટર ના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો.સ્ક્રીન સેવર ને ટાઈમ આઉટ ૨ મીનીટ નું રાખો.
Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply