SEARCH
Log in
CCC Exam
0

ફોરમેટિંગ ને લગતા પ્રશ્નો

  1. અમુક શબ્દોને ધાટા કરો.
    જવાબ :  
    જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દ સિલેક્ટ કરો. ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ “B” પર કિલક કરો.(શોર્ટકટ કી Ctrl+B )
  2. અમુક શબ્દોને ત્રાસા કરી નીચે લાઈન કરો
    જવાબ :  
    જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દ સિલેક્ટ કરો. ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ “I” તેમજ “U” પર ક્લિક કરો. (શોર્ટકટ કી Ctrl+I, Ctrl+U)
  3. અમુક શબ્દોનો કલર લાલ કરો.
    જવાબ :  જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દ સિલેકટ કરો. ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ “A” ની નજીક આવેલ ▼ પર ક્લિક કરી પુછાયેલ કલર પસંદ કરો.
  4. પેરેગ્રાફ વચ્ચેની જગ્યા “૨” સેટ કરો.
    જવાબ : 
    આખા પેરેગ્રાફ ને સિલેકટ કરો, ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ ↕≡ ની નજીક આવેલ ▼ પર ક્લિક કરી પુછાયેલ લાઈન સ્પેસ પસંદ કરો.
  5. કોઈ ચોક્કસ પેરેગ્રાફ ફરતે ત્રુટક બોર્ડર કરો.
    જવાબ :   જેના પર ફેરફાર કરવાના હોય તે પેરેગ્રાફ સિલેકટ કરો. ત્યારબાદ Format – borders and shadinga પુછાયેલ બોર્ડર સિલેકટ કરી OK પર ક્લિક કરો.
  6. ડોક્યુમેંટના દરેક પેઈજ ફરતે ધાટી ડબલ બોર્ડર આપો.
    જવાબ :   Format – borders and shading – page bordera પુછાયેલા બોર્ડર સિલેકટ કરી OK ક્લિક કરો.
  7. પેઈજની સાઈઝ લીગલ સેટ કરો.
    જવાબ :   File – page setup – paper – paper size માં અપાયેલ પેપર સાઈઝ સિલેકટ કરો.
  8. પેરેગ્રાફને આડા પેઈજ પર સેટ કરો.
    જવાબ :  File – page setup –  margins-  orientations – Landscapes OK
  1. પેઈજની હાંસિયો (margin) દરેક જગ્યા એ “૧” સીલેકટ કરો.
    જવાબ :  File page – setup margins પુછાયેલ margin દરેક જગ્યાએ (Top, Bottom, Left, Right) સેટ કરી ok આપો.
  2. અમુક શબ્દો ફરતે marching red ants ઈફેકટ આપો.
    જવાબ :   જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દ સિલેકટ કરો પછી Format – Font – Text effect.
  1. પેરેગ્રાફમાં જ્યાં this શબ્દ આવતો હોય ત્યાં બધી જગ્યાએ તેના સ્થાને thoseશબ્દ મુકો.
    જવાબ :
    Edit –  Replace ત્યારબાદ Find – what માં જે શબ્દ બદલવાનો હોય તે લખો, ત્યારબાદ Replace – with માં નવો શબ્દ લખી ok આપો.(શોર્ટકટ કી ctrl+H)
  1. પહેલા પેરેગ્રાફ જેવો જ પેરેગ્રાફ ડોક્યુમેંટ ના અંતે સેટ કરો.
    જવાબ : પહેલો પેરેગ્રાફને સિલેકટ કરો, Edit copy કરો. કર્સર ને ડોક્યુમેંટના અંતમા સેટ કરી Edit- paste આપો. (શોર્ટકટ કી ctrl+C, ctrl+V).
  2. પેરેગ્રાફ ના કુલ શબ્દો ગણો. (અહિં કુલ લાઈન, પેરેગ્રાફ, અક્ષર એવુ પણ પૂછી શકાય.)
    જવાબ :
    Tools – Word count – show toolbar – close.
  3. પેરેગ્રાફના મથાળાને મધ્યમા સેટ કરો.
    જવાબ :
       મથાળાને સિલેક્ટ કરો. ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ સેટર એલાઈનમેંટ બટન ક્લિક કરો. (શોર્ટકટ કી Ctrl+E).
  4. અમુક શબ્દોને “verdana” મા સેટ કરો.
    જવાબ :
      જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દ સિલેકટ કરી ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ font type ની નજીક આવેલ ▼ પર ક્લિક કરી પુછાયેલ Font પંસદ કરો. અથવા Format Font Font type. (શોર્ટકટ કી ctrl+D)
  5. અમુક શબ્દોને “16” સાઈઝમા સેટ કરો.
    જવાબ :   જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દ સિલેક્ટ કરી ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ font size ની નજીક આવેલ ▼ પર ક્લિક કરી પુછાયેલ Font size પસંદ કરો. અથવા Format – Font – Font size.  (શોર્ટકટ કી ctrl+D)
  1. દરેક પેરેગ્રાફ આગળ પેરેગ્રાફ નંબર સેટ કરો.
    જવાબ :   બધા પેરેગ્રાફ સિલેકટ કરો Format – Bullets and numbering Numbered નંબર સ્ટાઈલ પસંદ કરી ok આપો.
  1. અમુક શબ્દોને કેપીટલમાં લખો.
    જવાબ :
       જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દો સિલેક્ટ કરો. ત્યારબાદ Format – change case – UPPER CASE. (શોર્ટકટ કી shift+F3)
  1. અમુક શબ્દોને Heading 2 મા સેટ કરો.
    જવાબ :  
    જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દો સિલેકટ કરો ત્યારબાદ Format – styles and formatting  પુછાયેલ સ્ટાઈલ સિલેકટ કરો.
  1. ડોક્યુમેંટ ના પેઈજ પીળા કલરના સેટ કરો.
    જવાબ :
       Format – Background પુછાયેલ કલર પસંદ કરો.
  1. દરેક પેઈજની ઉપરની બાજુએ ફાઈલનું નામ તેમજ નીચેની બાજુએ પાનાનંબર સેટ કરો.
    જવાબ :
       View – Header and Footer ત્યારબાદ હેડરમા કર્સર સેટ કરી Insert – auto text ની નજીક આવેલ ▼ પર ક્લિક કરી File name પસંદ કરો. ત્યારબાદ ફુટરમા કર્સર સેટ કરી Insert – auto text ની નજીક આવેલ ▼ પર ક્લિક કરી –PAGE- પસંદ કરો.
  1. ડોક્યુમેંટના અંતે ગાયનુ ચિત્ર મુકો.
    જવાબ :
       ડોક્યુમેંટના અંતે કર્સર સેટ કરો ત્યારબાદ Insert – picture clip art સર્ચ ફોર મા cow લખી Go પર ક્લિક કરો. હવે તે ચિત્ર નીચેના ભાગમા દેખાશે તેના પર ક્લિક કરો.
  1. ડોક્યુમેંટના દરેક પેઈજ પર તમારુ નામ આખા પેઈજની વચ્ચે આવે તેમ સેટ કરો.
    જવાબ : Format – Background – Printed watermark – Text Watermark – Text હવે નામ ટાઈપ કરી ok આપો.
  2. અમુક શબ્દોને હાઈલાઈટ કરો.
    જવાબ :   જેના પર ફેરફાર કરવાના હોય તે શબ્દ સિલેક્ટ કરો. ફોરમેટિંગ ટૂલબાર પર આવેલ “ab” ની નજીક આવેલ ▼ પર ક્લિક કરી કોઈપણ કલરથી હાઈલાઈટ કરો.

 

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply