SEARCH
Log in
CCC Exam
0

Main Shortcut key

 

  1. Ctrl + X = Cut (કટ કરવા માટે)
  2. Ctrl + C = Copy ( કોપી કરવા માટે)
  3. Ctrl + V = Paste (કટ કે કોપી કરેલ લખાણને પેસ્ટ કરવા)
  4. Ctrl + S = Save (ફાઈલ ને સેવ કરવા)
  5. Ctrl + N = New (નવી ફાઈલ ખોલવા)
  6. Ctrl + O = Open (સેવ કરેલી ફાઈલ ઓપન કરવા)
  7. Ctrl + P = Print ( ફાઈલ ની પ્રિન્ટ કાઢ્વા માટે )
  8. Ctrl + Z =  Undo ( છેલ્લે કરેલ કાર્યને કેન્સલ કરવા માટે )
  9. Ctrl + Y =  Redo ( Undo કરેલ સ્ટેપને પાછું લાવવા માટે )
  10. Ctrl + A = Select All ( પેજમાં લખેલ બંધુજ લખાણ પંસદ કરવા માટે )
  11. Ctrl + B = Bold  ( લખાણને પંસદ કરી ને બોલ્ડ (ધાટુ) કરવા માટે )
  12. Ctrl + I =  Italic ( લખાણને પંસદ કરીને ઈટાલીક કર્વા માટે )
  13. Ctrl + U = Underline (લખાણને પંસદ કરીને અંડરલાઈન કરવા માટે)
  14. Ctrl + F =  Find ( લખાણમાંથી આપેલ શબ્દને શોધવા માટે )
  15. Ctrl + H =  Replace (લખાણમાં એક શબ્દની જ્ગ્યાએ બીજો શબ્દ લાવવા )
  16. Ctrl + G = Go to ( કર્સરને પંસદગી ની લાઈનમાં કે પેજમાં લાવવા )
  17. Ctrl + L =  Left Align ( લખાણને ડાબી દિશામાં માં લાવવા માટે )
  18. Ctrl + R =  Right Align ( લખાણ ને જમણી દિશામાં લાવવા માટે )
  19. Ctrl + E =  Center Align  ( લખાણને મધ્યમમાં લાવવા માટે )
  20. Ctrl + J =  Justify ( લખાણ ને પસંદ કરી જસ્ટીફાય કરવા)
  21. Ctrl + W =  Close ( ફાઈલ બંધ કરવા )
  22. Ctrl + F1 = Open Task Pane ( ટાસ્ક પેન ઓપન કરવા )
  23. Ctrl + K = Hyperlink (એક ફાઈલનું બીજી ફાઈલ સાથે જોડાણ કરવા માટે)
  24. Alt + F  = File Menu Open ( ફાઈલ મેનુને ઓપન કરવા માટે )
  25. Alt + E = Edit Menu Open  ( એડીટ મેનુ ને ઓપન કરવા માટે )
  26. Alt + V = View Menu Open  ( વ્યુ મેનુને ઓપન કરવા માટે )
  27. Alt + I = Insert Menu Open  ( ઈનર્સટ મેનુ ને ઓપન કરવા માટે )
  28. Alt + O = Format Menu Open  ( ફોરમેટ મેનુ ઓપન કરવા માટે )
  29. Alt + T = Tools Menu Open   ( ટુલ્સ મેનુને ઓપન કરવા માટે )
  30. Alt + A = Table Menu Open   ( ટેબલ મેનુને ઓપન કરવા માટે )
  31. Alt + W =  Windows Menu Open  ( વિન્ડો મેનુન ઓફન કરવા માટે )
  32. Alt + H = Help Menu Open  ( હેલ્પ મેનુ ઓપન કરવા માટે )
  33. Alt + F4 = Close Files   ( ફાઈલને બંધ કરવા માટે
  34. Alt + Space + N = Minimize  ( ફાઈલને મીની માઈસ કરવા )
  35. Alt + Space + R =  Restore  ( ફાઈલ ને રીસ્ટોર કરવા )
  36. Alt + Space + X =  Maximize ( ફાઈલને મેક્સી માઈઝ કરવા )
  37. Ctrl + ] =  Font size Increase (લખાણનું માપ એક પોઈન્ટ વધારવા)
  38. Ctrl + [ =  Font Size Decrease  ( લખાણનું માપ એક પોઈન્ટ ધટાડવા )
  39. Alt + Tab = Change the Application ( એક પ્રોગામમાંથી બીજા પ્રોગામમાં જવા )
  40. Alt + F4  = Close the Application   ( એપ્લીકેશનને બંધ કરવા )
Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply