SEARCH
Log in
CCC Exam
0

MS-paint

What is Painmain-qimg-557400fc97c9162276dc793053931b2dt? Windows માં આવેલ Paint program વડે આપણે કોઇપણ graphic file તૈયારી કરી શકીએ છીએ, જેને Bitmap file કહે છે. Paint માં કોઈપણ ચિત્રને save કરીને તેને આપણા Desktop પર wallpaper તરીકે પણ ગોઠવી શકાય છે. તથા તેન print પણ લઈ શકાય છે. તથા કોઇ document માં તેને ઉમેરી પણ શકાય છે.

Start → Run → Mspaint → OK

Menu of Ms paintfile

File: (Alt + F)

  • New (Ctrl + N): આ ક્માન્ડ ની મદદથી નવો બ્લેન્ક ડોક્યુમેન્ટ બનાવી  શકાય છે.
  • Open (Ctrl + O): આ કમાન્ડ દ્રારા અગાઉ save કરેલ ડોક્યુમેન્ટ ફાઈલને સુધારા માટે ઓપન કરી શકાય છે. આ કમાન્ડ આપતા નવી વીન્ડો ઓપન થાય છે. જેમાં ફાઈલનું લોકેશન સીલેકટ કરી ફાઈલ પર કલીક કરી ઓપન બટન પર કલીક કરતા ફાઈલ ઓપન થશે.
  • Save (Ctrl + S): લખેલ માહીતી ને ફાઈલ તરીકે સ્ટોર કરવા માટે save કમાન્ડનો ઉપયોગ થાય છે. આ કમાન્ડ આપતા એક વિન્ડો ડિસ્પ્લે થાય છે.
  • Save As (Alt + F + A): આ કમાન્ડનો ઉપયોગ કરી active File ને બીજા નામ Save કરી શકાય છે એટલે કે active File ની ડુપ્લીકેટ ફાઈલ તૈયાર થાય છે.
  • Page Setup (Alt + F + U): પેજ ને સેટ કરવા માટે આ કમાન્ડ નો ઉપયોગ થાય છે. આ કમાન્ડ આપતા એક વીન્ડો ડીસ્પ્લે થાય છે.
  • Print (Ctrl + P): આ કમાન્ડની મદદથી ઓપન ફાઈલનું પ્રીન્ટીંગ લઈ શકાય છે આ કમાન્ડ આપતા એક વીન્ડો ડીસ્પ્લે થાય છે.
  • Exit (Alt + F4): આ કમાન્ડની મદદથી કોઈ પણ પ્રોગ્રામ માંથી બહાર નીકળી શકાય છે.

Edit: (Alt+E)edit

  • Undo (Ctrl + Z): Undo ક્માન્ડનો ઉપયોગ કરતા પહેલા જે કમાન્ડનો ઉપયોગ કરેલ હોય તે કમાન્ડની અસર દુર કરવા Undo કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Redo (Ctrl + Y): Undo કમાન્ડ ની અસર દુર કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Cut (Ctrl + X): આ કમાન્ડનો ઉપયોગ સીલેક્ટ કરેલ માહીતી ને તેની મુળ જગ્યાએથી કટ કરવા માટે થાય છે.
  • Copy (Ctrl + C): આ ક્માન્ડની મદદથી એક જ્ગ્યાએ રહેલ માહિતીની બીજી જ્ગ્યા એ કોપી કરાવી શકાય છે. આ માટે કોપી કરવાની માહિતી સીલેક્ટ કરી કોપી કરાવી શકાય છે.
  • Paste (Ctrl + V): Cut કમાન્ડ દ્રારા કટ કરેલ માહિતી અથવા Copy કમાન્ડ દ્રારા કોપી કરેલ માહિતી ને ઈચ્છિત જગ્યાએ Paste કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Clear Selection: સીલેક્ટ કરેલ માહિતી ને ડિલીટ કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Select All (Ctrl + A): આ કમાન્ડ દ્રારા ડોક્યુમેન્ટમાં રહેલ તમામ માહીતી ને સીલેક્ટ કરી શકાય છે.

View: (Alt+V)view

આ એમએસ પેઇન્ટ માં View મેનુ ઉપયોગ તમે તમારી સ્ક્રીન પર કાર્યક્રમ દેખાવ કસ્ટમાઇઝ કરી શકો છો. અને બતાવવા અથવા છુપાવવા માટે તેને ઉપયોગ કરી શકો છો.

Image: (Alt+I)imnge

The MS Image Menu will allow you to…

  • Flip/Rotate: Flip and Rotate selected areas of the graphic
  • Stretch/Skew: Stretch selected areas or skew selected areas
  • Invert color: Invert color schemes in selected areas
  • Attributes: Establish attributes (image size, color, black & white, etc)
  • Clear Image: Clear the all page.

 

Detail & Use of Tools of Ms-Paint:

tools

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!