SEARCH
Log in
CCC Exam
0

Word Pad

wordpad

Windows માં સમાવવામાં આવેલ છે ટેક્સ્ટ દસ્તાવેજો છાપવા માટે ઉપયોગ કરી શકો છો કે કમ્પ્યુટર પ્રોગ્રામ છે. WordPad સાથે, તમે અક્ષરો, પુસ્તક અહેવાલ, અને અન્ય સરળ દસ્તાવેજો લખી શકો છો. પણ તમે લખાણ દેખાય કેવી રીતે બદલી શકે છે, ઝડપથી આસપાસ વાક્યો અને ફકરાઓ ખસેડો, અને દસ્તાવેજો અંદર અને વચ્ચે કૉપિ અને પેસ્ટ લખાણ.

WordPad ને ઓપન કરવાની રીત :-

To open WordPad, click the Start button, click All Programs, click Accessories, and then click WordPad.

The File Menu

  • New (Ctrl + N): આ ક્માન્ડ ની મદદથી નવો બ્લેimddagesન્ક ડોક્યુમેન્ટ બનાવી શકાય છે.
  • Open (Ctrl + O): આ કમાન્ડ દ્રારા અગાઉ save કરેલ ડોક્યુમેન્ટ ફાઈલને સુધારા માટે ઓપન કરી શકાય છે. આ કમાન્ડ આપતા નવી વીન્ડો ઓપન થાય છે. જેમાં ફાઈલનું લોકેશન સીલેકટ કરી ફાઈલ પર કલીક કરી ઓપન બટન પર કલીક કરતા ફાઈલ ઓપન થશે.
  • Save (Ctrl + S): લખેલ માહીતી ને ફાઈલ તરીકે સ્ટોર કરવા માટે save કમાન્ડનો ઉપયોગ થાય છે. આ કમાન્ડ આપતા એક વિન્ડો ડિસ્પ્લે થાય છે.
  • Save As (Alt + F + A): આ કમાન્ડનો ઉપયોગ કરી active File ને બીજા નામ Save કરી શકાય છે એટલે કે active File ની ડુપ્લીકેટ ફાઈલ તૈયાર થાય છે.
  • Page Setup (Alt + F + U): પેજ ને સેટ કરવા માટે આ કમાન્ડ નો ઉપયોગ થાય છે. આ કમાન્ડ આપતા એક વીન્ડો ડીસ્પ્લે થાય છે.
  • Print (Ctrl + P): આ કમાન્ડની મદદથી ઓપન ફાઈલનું પ્રીન્ટીંગ લઈ શકાય છે આ કમાન્ડ આપતા એક વીન્ડો ડીસ્પ્લે થાય છે.
  • Exit (Alt + F + X): આ કમાન્ડની મદદથી કોઈ પણ પ્રોગ્રામ માંથી બહાર નીકળી શકાય છે.

The Edit Menu:

  • Undo (Ctrl + Z): Undo ક્માન્ડનો ઉપયોગ કરતા પviewહેલા જે કમાન્ડનો ઉપયોગ કરેલ હોય તે કમાન્ડની અસર દુર કરવા Undo કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Cut (Ctrl + X): આ કમાન્ડનો ઉપયોગ સીલેક્ટ કરેલ માહીતી ને તેની મુળ જગ્યાએથી કટ કરવા માટે થાય છે.
  • Copy (Ctrl + C): આ ક્માન્ડની મદદથી એક જ્ગ્યાએ રહેલ માહિતીની બીજી જ્ગ્યા એ

કોપી કરાવી શકાય છે. આ માટે કોપી કરવાની માહિતી સીલેક્ટ કરી કોપી કરાવી શકાય છે.

  • Paste (Ctrl + V): Cut કમાન્ડ દ્રારા કટ કરેલ માહિતી અથવા Copy કમાન્ડ દ્રારા કોપી કરેલ માહિતી ને ઈચ્છિત જગ્યાએ Paste કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Clear Selection: સીલેક્ટ કરેલ માહિતી ને ડિલીટ કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • Select All (Ctrl + A): આ કમાન્ડ દ્રારા ડોક્યુમેન્ટમાં રહેલ તમામ માહીતી ને સીલેક્ટ કરી શકાય છે.
  • Find: Find નો ઉપયોગ કોઇ પણ અક્ષર શોધવા માટે થાય છે.
  • Replace: Find કરેલા અક્ષર ના બદલે બીજા કોઇ અક્ષર લખવા માટે તેનો ઉપયોગ થાય છે.

The View Menu: view

આ એમએસ પેઇન્ટ માં View મેનુ ઉપયોગ તમે તમારી સ્ક્રીન પર કાર્યક્રમ દેખાવ કસ્ટમાઇઝ કરી શકો છો. અને બતાવવા અથવા છુપાવવા માટે તેને ઉપયોગ કરી શકો છો.

The Insert Menu:

Date and Time (Alt + I+ T) : Document System Date અને Time જોઈતા હોય ત્યારે આ કમાન્ડનો ઉપયોગ થાયddd છે. અહીં જે જ્ગ્યાએ કર્સર હશે ત્યાં System Date અને Time display થશે. જેમાં જુદી જુદી ૧૩ પ્રકાર ની તારીખ અને ૪ પ્રકાર ના સમય હશે. જે તારીખ અને સમયનું ફોરમેટ જોઈએ તેને સીલેક્ટ કરવામાંઆવે છે.

The Format Menu:

  • Font: (Alt + O + F) Document માં Font, Font ની Size તથા Font ની Style બદલવા તેમજ લખાણ ને જુદી જુદી effects આપવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે.formatmenu
  • Bullet Style (Alt + O + N): Document મ્મં કોઇ પણ માહીતીને Numbering કે કોઈ Symbol થી અલગ અલગ પાડવા માટે Option નો ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રકારના સીમ્બોલ કે નંબર જોઈતા હોય તેના પર કલીક કરી બટન પર ક્લીક કરવું
  • Paragraph (Alt + O + Pસ્): પેરેગ્રાફના મા આપણે Left, Right, First line નું સેટીગ કરી Paragraph નું સેટીંગ કરી શકિયે છે.
  • Tabs: document માં Paragraph આપવા Tab નો ઉપયોગ થાય છે.

Tool bar:

Tool bar નો use New, Open, Save, Print, Find, Cut, Copy, Paste, Undo Date & Time માટે થાય છે.sdadar

Formatting bar:

Formatting bar નો ઉપયોગ કોઇ પણ ટેકસ પર Formatting કરવા માટે થાય છે.

edrde

Ruler:

The Ruler is a tool that permits you to set margins, set tabs, create first paragraph and hanging indents, and gauge your document width.
untitled

 

 

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply